અનુક્રમણિકા

જ્યોતિષ શીખો

2. આકાશ પરિચ
3. પંચાંગ
4. રાશિઓની વિશેષતાઓ
5. રાશિઓ અને તેના સ્વામીઓ
6. મેષ
7. વૃષભ
8. મિથુન
9. કર્ક
10. સિંહ
11. કન્યા
12. તુલા
13. વૃશ્ચિક
14. ધનુ
15. મકર
16. કુંભ
17. મીન
18. નક્ષત્ર
19. ૨૭ નક્ષત્રો
20. ગ્રહો
21. સૂર્ય
22. ચન્દ્ર
23. મંગળ
24. બુધ
25. ગુરુ
26. શુક્ર
27. શનિ
28. રાહુ-કેતુ
29. રાહુ
30. કેતુ
31. જન્મકુંડળી અને જન્મલગ્ન
32. જન્મકુંડળીના બાર ભાવો
33. ભાવોનું વર્ગીકરણ
34. ગ્રહ મૈત્રીનાં સિદ્ધાંતો
35. દ્રષ્ટિ
36. ગ્રહોનો અસ્ત
37. વક્રી ગ્રહો - ૧
38. વક્રી ગ્રહો - ૨
39. ગ્રહોની અવસ્થા
40. ગ્રહોનું બળ
41. ગ્રહોનાં સંબંધ
42. કારક
43. તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો
44. તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો - મેષથી કન્યા લગ્ન
45. તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો - તુલાથી મીન લગ્ન
46. યોગકારક  ગ્રહો અને રાજયોગ
47. ગ્રહોના પારસ્પારિક સંબંધો
48. નાભસ યોગો 
49. રાશિઓના તત્વના આધારે પરસ્પર મૈત્રી અને ગુણ-દોષ 

અન્ય લેખો 

1.  કેતુ
2. પ્રારબ્ધ અને પુરુષાર્થ
3. નીચભંગ રાજયોગ
4. નવરાત્રિ
5. પનોતી
6. ગોચરમાં વક્રી બુધ
7. Astrological Table 1
8. Astrological Table 2
9. Astrological Table 3
10. ગ્રહણ
11. ગ્રહણની અસર
12. મકર સંક્રાતિ
13. અક્ષય તૃતીયા
14. ગ્રહો અને વ્યવસાય
25. ચાંદ્રમાસના નામ અને અધિક માસ 
26. બાર રાશિઓ અને કવિતા 
27. વિક્રમ સંવત 2074નું વાર્ષિક રાશિ ભવિષ્ય 
28. કેવાં જીવનસાથી મળે? 
29. નવ ગ્રહો અને પુષ્પ 
30. Propose Day 2018 - પ્રેમનો પ્રસ્તાવ રજૂ કરવાનો યોગ્ય સમય 
31. Chocolate Day 2018 
32. હોળાષ્ટક 
33. Women's Day 2018 
34. નવરાત્રિની સમાપ્તિ - શ્રી રામની સ્તુતિનો અવસર 
35. ચાતુર્માસ 
36. બાર રાશિઓનું ક્ષમા પ્રદાન કરવાનું વલણ 
37. બાર રાશિઓની વાણી અને અવાજની વિશિષ્ટતાઓ 
38. નક્ષત્ર ગોચર ભ્રમણ અનુસાર શનિનું ફળ 
39. કેવું અને ક્યાં મકાન મળે?
40. પ્રિયંકા ચોપરાની સગાઈના સિતારા 
41. ઈ.સન 2019 વાર્ષિક રાશિભવિષ્ય 
42. જન્મનો વાર અને સ્વભાવ  
43. અક્ષય તૃતીયા - એક વણજોયું મુહૂર્ત 
44. તૂટેલાં પ્રણયનાં તાર, બાર રાશિઓનાં વ્યવહાર 
45. સૂર્ય, નેતૃત્વશક્તિ અને આપની રાશિ 
46. શનિ જયંતી : શનિદેવની કૃપા પ્રાપ્તિનો વિશેષ અવસર 
47. જન્મકુંડળીમાં વક્રી રહેલાં ગ્રહોનો પ્રભાવ 
48. ગ્રહણ ગાથા : જુલાઈ 2019 
49. વિભિન્ન રાશિના બાળકોનો શાળામાં વ્યવહાર 
50. શિવ અને શનિ 
51. કેવાં છે તમારા મિત્રો અને મૈત્રી સંબંધો? 
52. રોહિણી : ભગવાન શ્રીકૃષ્ણનું જન્મનક્ષત્ર 
53. ચંદ્ર અને શનિનો વિષ યોગ 
54. પંચાંગનું અંગ : તિથિ 
55. નવરાત્રિ સાથે જોડાયેલાં અંક 9 ની વિશેષતાઓ 
56. વિક્રમ સંવત ૨૦૭૬નું વાર્ષિક રાશિ ભવિષ્ય 
57. ચંદ્ર - મંગળનો લક્ષ્મીયોગ 
58. વિભિન્ન રાશિઓનું આર્થિક ભાગ્ય 
59. ધનુર્માસ : શુભ માંગલિક કાર્યોને વિરામ 
60. નવવર્ષ ૨૦૨૦ માટે રાશિ અનુરૂપ સંકલ્પ 
61. શૂલયોગ 
62. કેવું રહેશે 2020નું વર્ષ આપના માટે? 
63. માંદ્ય ચંદ્રગ્રહણ 10 જાન્યુઆરી, 2020 
64. શનિ ઉપાય : કાળા ઘોડાની નાળ 
65. મેષ રાશિનો શુક્ર અને પ્રેમ  
66. વૃષભ રાશિનો શુક્ર અને પ્રેમ  
86. કેતુ - હ્રદયથી અનુભવવાનો ગ્રહ 

ગોચર ગ્રહોનું ફળ 

1. કન્યા રાશિમાં શનિ અને પનોતી
2. રાહુનો ધનુ અને કેતુનો મિથુન રાશિમાં પ્રવેશ
3. ગુરુનો કુંભ રાશિમાં પ્રવેશ
4. ગુરુનો મીન રાશિમાં પ્રવેશ
5. સિંહ રાશિનાં મંગળનો બાર રાશિઓ પર પ્રભાવ
6. કન્યા રાશિમાં શનિ સાથે મંગળનું જોડાણ
7. શ્રાવણ માસ ૨૦૧૦
8. ગુરુના મેષ ભ્રમણનો બાર રાશિ પર પ્રભાવ
13. ગુરુના મિથુન ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ
14. ગુરુના કર્ક ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ
15. રાહુના કન્યા અને કેતુના મીન રાશિ ભ્રમણનો પ્રભાવ 
16. બુધના સિંહ રાશિમાં ગોચર ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ (2017) 
17. શુક્રના મિથુન રાશિમાં ગોચર ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ 
18. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ (ઓગસ્ટ 2017) નું બાર રાશિઓ પરત્વે ફળ 
19. રાહુના કર્ક અને કેતુના મકર રાશિ ભ્રમણનું બાર રાશિઓ પરત્વે ફળ 
20. ગુરુના તુલા ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ
21. ગુરુ - શુક્ર પરિવર્તન યોગ - માર્ચ 2018 
22. ગુરુના વૃશ્ચિક ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ 
23. રાહુનું મિથુનમાં અને કેતુનું ધનુ રાશિમાં ગોચર ભ્રમણ ફળ 
24. મીનના સૂર્યનો બાર રાશિઓ પર પ્રભાવ 
25. મંગળના વૃષભ પ્રવેશની બાર રાશિઓ પર શુભાશુભ અસર
26. ગંડાંતના ગુરુની ગડમથલ 
27. ગુરુની બદલાશે ચાલ, કેવું ફળ આપશે વક્રી ગુરુ? 
28. સૂર્યદેવનો મેષ રાશિમાં પ્રવેશ, જાણો બાર રાશિઓ પર પ્રભાવ 
29. વક્રી શનિ અને કેતુના ગાઢ જોડાણનો બાર રાશિઓ પર પ્રભાવ 
30. મંગળના નીચત્વનું બાર રાશિઓ પર પ્રભુત્વ 
31. ગુરુ થશે માર્ગી - કેવું આપશે ફળ? 
32. સ્વરાશિ સિંહમાં સૂર્યના ભ્રમણની ભવ્યતા 
33. શનિદેવની માર્ગી ચાલ - જાણો રાશિઓ પર પ્રભાવ 
34. કન્યા રાશિમાં મંગળના ભ્રમણનું રાશિફળ 
35. શારદીય નવરાત્રિ 2019 ઘટસ્થાપન મુહૂર્ત 
36. તુલામાં સૂર્યના ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ 
37. વિક્રમ સંવત ૨૦૭૬ (૨૦૧૯-૨૦૨૦)માં રાશિ અનુસાર પનોતી 
38. ધનુ રાશિમાં ગુરુ ૨૦૧૯ : સત્ય અને ધર્મની સ્થાપના 
39. ગુરુના ધનુ ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ 
40. મંગળના તુલા ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ 
41. ડિસેમ્બર ૨૦૧૯ના સૂર્યગ્રહણનો રાશિગત પ્રભાવ 
42. કુંભના શુક્રનુ ગોચર ફળ 2020 
43. શનિના મકર ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ 
44. મેષના શુક્રનો બાર રાશિઓ પર પ્રભાવ ૨૦૨૦ - (વિડીયો )
45. સૂર્યના મીન ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ ૨૦૨૦  - (વિડીયો )
46. મકરમાં શનિ-મંગળ યુતિ - કોરોના વાયરસ - (વિડીયો )
47. વક્રી ગુરુનો પુન: ધનુ રાશિ પ્રવેશ જૂન ૨૦૨૦ - (વિડીયો)

પૌરાણિક જ્યોતિષ ગ્રંથો અનુસાર માહિતી


વાસ્તુશાસ્ત્ર

2. વાસ્તુશાસ્ત્રના આધારે દિવાનખંડની રચના
3. વાસ્તુશાસ્ત્રના આધારે રસોઈઘરની રચના
4. વાસ્તુશાસ્ત્રના આધારે શયનખંડની રચના
5. વાસ્તુશાસ્ત્રના આધારે પૂજાઘરની રચના
6. વાસ્તુશાસ્ત્રના આધારે ભોજનકક્ષની રચના
7. વાસ્તુશાસ્ત્રના આધારે તિજોરીકક્ષની રચના
8. વાસ્તુશાસ્ત્રના આધારે અભ્યાસખંડની રચના
9. વાસ્તુશાસ્ત્રના આધારે આઠ દિશાઓની ઓળખ 
10. વાસ્તુ અનુરૂપ ઓફિસ : આર્થિક સંપન્નતાનો આધાર 
11. ગણેશજી દ્વારા વાસ્તુ દોષનું નિવારણ 
12. વાસ્તુ અનુસાર સીડી ચઢાવે સફળતાની સીડી 

મંત્ર, સ્તોત્ર, સ્તુતિ, કવચ આદિ

1. શ્રી સૂર્ય અષ્ટોત્તર શતનામાવલી (સૂર્યના ૧૦૮ નામ)
6. શ્રી શુક્ર અષ્ટોત્તર શતનામાવલી (શુક્રના ૧૦૮ નામ)
7. શ્રી શનિ અષ્ટોત્તર શતનામાવલી (શનિના ૧૦૮ નામ)
8. શ્રી રાહુ અષ્ટોત્તર શતનામાવલી (રાહુના ૧૦૮ નામ)
9. શ્રી કેતુ અષ્ટોત્તર શતનામાવલી (કેતુના ૧૦૮ નામ)
10. નવગ્રહ સ્તોત્ર
11. નવગ્રહ શાંતિ મંત્ર, પીડાહર સ્તોત્ર
12. નવગ્રહ કવચ
13. રામચરિત માનસની ચોપાઈથી મનોકામના પૂર્તિ 
14. કાળસર્પયોગ મંત્ર 
15. શનિ મંત્ર 
16. શ્રી શનિ ચાલીસા 
17. શ્રી શનિ વજ્રપંજર કવચ 
18. શ્રી શનિ સ્તોત્ર 
19. દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર 

મારા વિચારો 

2. આચરણ શુદ્ધિ
3. જન્મભૂમિ પંચાગ વિ.સં ૨૦૬૭ (નવેમ્બર ૨૦૧૦ થી માર્ચ ૨૦૧૨)
4. જન્મભૂમિ પંચાગ વિ.સં.૨૦૬૮ (નવેમ્બર ૨૦૧૧થી માર્ચ ૨૦૧૩)
5. મુંબઈ સમાચાર પંચાગ વિ.સં. ૨૦૬૮-૬૯ (તા.૨૭.૧૦.૨૦૧૧થી તા.૧૦.૦૪.૨૦૧૩)
6. જ્યોતિષ વિષય પરનો ઈન્ટરવ્યૂ
7. મુંબઈ સમાચાર પંચાંગ વિ.સં.૨૦૬૯–૨૦૭૦ (તા.૧૪.૧૧.૨૦૧૨ થી તા.૩૦.૦૩.૨૦૧૪)
8. જન્મભૂમિ પંચાંગ વિ.સં. ૨૦૬૯ (નવેમ્બર ૨૦૧૨થી માર્ચ ૨૦૧૪)
9. આપના સવાલ મારા જવાબ
10. સંદેશ પંચાંગ વિ.સં. ૨૦૭૦-૭૧ (ઈ.સ. ૨૦૧૩-૧૪-૧૫)
11. જન્મભૂમિ પંચાંગ વિ.સં. ૨૦૭૦ (નવેમ્બર ૨૦૧૩થી માર્ચ ૨૦૧૫ સુધી)
12. જ્યોતિષ અને કવિતા
13. ભૂલ - આધ્યાત્મિક વિકાસનું પગથિયું
14. ધીરે સબ કુછ હોય
15. ગુજરાત સમાચાર - ધર્મલોક & અગમ નિગમ પૂર્તિ - મુંબઈ આવૃતિ
16. ગુજરાત સમાચાર પંચાગ વિ.સં. 2071, ઈ.સ.2014-15
17. જન્મભૂમિ પંચાગ વિ.સં. 2071 (નવેમ્બર 2014થી માર્ચ 2016 સુધી)
18. જન્મભૂમિ અને સંદેશ પંચાગ વિ.સં.૨૦૭૨ (નવેમ્બર ૨૦૧૫થી માર્ચ ૨૦૧૭)
19. ફૂલછાબ ૨૨.૯.૨૦૧૫
20. જ્યોતિષના વર્ગો, જ્યોતિષ શીખો - ફલિત જ્યોતિષ ફાઉન્ડેશન કોર્સ
21. જન્મભૂમિ અને સંદેશ પંચાગ વિ.સં 2073 (નવેમ્બર 2016થી માર્ચ 2018) 
22. જન્મભૂમિ પંચાગ વિ. સં. 2074 (નવેમ્બર 2017થી માર્ચ 2019) 
23. સાંધ્ય દૈનિક - ગુજરાત મિરર, ઓક્ટોબર 17, 2017 
24. સાંધ્ય દૈનિક 'ગુજરાત મિરર' ના ફેસબુક પેજ પર થયેલ લાઈવ ચર્ચા (31.10.2017) 
25. જ્યોતિષ અને કવિતા - 2 
26. જન્મભૂમિ પંચાંગ વિ.સં. 2075 (નવેમ્બર 2018 થી માર્ચ 2020) 
27. સંદેશ પંચાંગ વિ.સં. 2075-76 (ઈ.સ. 2018-19-20) 
28. ગુજરાત ન્યૂઝલાઈન - કેનેડા 
29. સંદેશ પંચાંગ વિ.સં 2076-77 (ઈ.સ. 2019-20-21) 
30. જન્મભૂમિ પંચાંગ વિ.સં 2076 (નવેમ્બર 2019થી માર્ચ 2021 સુધી) 
31. જ્યોતિષ : અધ્યાત્મનું દ્વાર - ઓશો 
32. યુટ્યુબ ચેનલ - Vinati's Astrology


જોશીનું ટીપણું

ટિપ્પણીઓ

Shreyas Parikh એ કહ્યું…
Namaste how to contact you for suggestaion
Vinati Davda એ કહ્યું…
@anantjani, Namaste.

@Shreyas Parikh, આ બ્લોગ પર ઉપર 'સંપર્ક' ટેબ આપેલ છે. તેના પર ક્લીક કરીને ફોર્મ ભરીને આપ મારો સંપર્ક કરી શકશો. આભાર.
Hemendra Prajapati એ કહ્યું…
મેડમ, ઘણા સમયથી આપનો કોઈ નવો બ્લોગ આવ્યો નથી . આપના બ્લોગ ખૂબ જ માહિતી સભર હોય છે જે મારા જેવા જ્યોતિષ ના વિદ્યાર્થી ને ખૂબ જ ઉપયોગી બને છે તો નવા બ્લોગ મુકવા વિનંતી
Vinati Davda એ કહ્યું…
@Hemendra Prajapati, આપને મારો બ્લોગ ઉપયોગી બને છે તે જાણીને ઘણો આનંદ થયો. નવા લેખો પોસ્ટ કરવા ચોક્ક્સ પ્રયત્ન કરીશ. આભાર
Unknown એ કહ્યું…
पंचांग माँ तमें बिज़ा जे कई नवा लेख रज़ू कर्या छे ते पण आ ब्लॉग ऊपर लावि ने ब्लॉग ने अप्डेट कार्शो तेवी वीनंटी
Vinati Davda એ કહ્યું…
@Pankaj Patel, પંચાગના લેખો અહીં પોસ્ટ કરવા શક્ય નથી. એ માટે પંચાગ ખરીદીને વાંચવુ પડશે. આભાર.
Unknown એ કહ્યું…
મારી જન્મ તારીખ 19.09.1990 છે સુ મને ક્લાસ 1 અને 2 ની નોકરી મળી શકે અને મારા લગ્ન ક્યારે થશે જનાવશો
Unknown એ કહ્યું…
તમારો આ કોર્ષ કયા કયા શહેરોમાં ચાલે છે
Vinati Davda એ કહ્યું…
@ PHC VANKANER PHC VANKANER, વ્યક્તિગત ફળાદેશ માટે ઉપર આપેલ "સંપર્ક" ટેબ પર ક્લીક કરીને ફોર્મ ભરીને સંપર્ક કરવા વિનંતી. આભાર.
Vinati Davda એ કહ્યું…
@ Mahida Dipak, ફક્ત રાજકોટ શહેરમાં ચાલે છે.
Unknown એ કહ્યું…
જન્મ સમય જન્મ તારીખ અને વાર તેમજ જન્મ સ્થળ આટલી માહિતી હોય તો પંચાગ માં જન્મરાશી (જન્માક્ષર) કઇ રીતે જોઇ શકાય

કયા વિભાગમાં જોઈને જન્મરાશી નક્કી કરી શકાય ?

પ્લીઝ મને જવાબ જરૂર આપશો
Vinati Davda એ કહ્યું…
@Mahida Dipak, જન્મ રાશિ જાણવાં માટે તમારી પાસે તમારા જન્મના વર્ષનું પંચાગ હોવું જરૂરી છે અને હું ધારું છું ત્યાં સુધી એ તમારી પાસે નહિ હોય. જો ફક્ત જન્મ રાશિ જાણવી હોય તો મને તમારી જન્મની વિગતો મોકલશો. હું તમારી રાશિ જોઈ આપીશ.
Unknown એ કહ્યું…
ફરી એકવાર બ્લોગ લખવાનું ચાલુ કરવા બદલ આભાર. આપના બ્લોગ ખૂબ જ માહિતી સભર હોય છે.
Vinati Davda એ કહ્યું…
@Unknown, Thank you! આપે નોંધ લીધી તેથી ખુશી થઈ!
Unknown એ કહ્યું…
આજે પહેલીવાર આપના બ્લોગ પાર લટાર મારી,,,,ખૂબ જ અભ્યાસુ લેખો છે,ડોક્ટર જેમ આખી જિંદગી પ્રેકટીસ કહે છે,તેમ જ્યોતિષ મા પણ આખી જીંદગી નવું-નવું જાણવા મળે છે,તમારા ફેસબુક પેજ પણ જોયુ, તમે બહુ ઉંડાણ પૂર્વક લખો છો,,,, ઈશ્વર તમારા પર કૃપા કાયમ રાખે,,,,, એક બીજી વાત તમારા બ્લોગ માં ક્યાંય ગ્રહો ની યુતિ અંગે કોઈ લેખ જોયો નથી, અથવા તો મારા ખ્યાલ બહાર હશે,,, તમે જલ્દી ગ્રહો ની યુતિ અંગે લેખ લખો તેવી અપેક્ષા.
Vinati Davda એ કહ્યું…
@dhruv trivedi, બ્લોગ અંગેના આપના પ્રતિભાવ બદલ ખૂબ - ખૂબ આભાર. આપના જેવાં વાચકમિત્રોના સ્નેહ અને આશીર્વાદથી જ લખતાં રહેવાનું બળ મળે છે. આપની અપેક્ષા મુજબના લેખો પોસ્ટ કરવાં ચોક્ક્સ પ્રયત્ન કરીશ. આ રીતે જ બ્લોગ પર લટાર મારતાં રહેશો !! આભાર
Kirit Thakkar એ કહ્યું…
વિનતી દાવડા ,આપનો બ્લોગ કોઈ મારા જેવી અભણ વ્યક્તિ પણ ખૂબ સહેલાઇ થી સમજી શકે છે ... અને ખાસ તો આપનો બ્લોગ જ સરળ છે જે જલ્દી સમજાઈ જાય છે આપનો ખુબ ખુબ આભાર આવો સરળ બ્લોગ મુકવા માટે

કિરીટ ઠક્કર મુલુન્ડ મુંબઇ
Vinati Davda એ કહ્યું…
@kirit thakkar, કિરીટભાઈ, બ્લોગ અંગેના આપના પ્રતિભાવ બદલ આપનો ખૂબ-ખૂબ આભાર.
Unknown એ કહ્યું…
ફેબ્રુઆરી મા હવન ના મુહૂર્ત
DILIP PATEL એ કહ્યું…
નમસ્કાર દરેકની કોમેન્ટો વાંચીને મને એમ થયું કે હું પણ આપને પ્રશ્ન પૂછી લઉં મારે જાણવું છે કે દરેક વર્ષ દરમિયાન જ્યારે જ્યારે પણ ગ્રહો બદલાય છે ત્યારે કયો ગ્રહ કઈ તારીખે બદલાશે દાખલા તરીકે આજે બુધ ગ્રહ રાશી છોડી સિંહ રાશિમાં પ્રવેશ કરે છે તો દરેક ગ્રહ ક્યારે બદલાશે તે જાણવા માટે મારે કઈ વેબસાઈટ કે પંચાંગ નો આશરો લેવો જોઈએ પ્લીઝ મને આ વાત નો જવાબ આપશો આભાર દિલીપ પટેલ
Vinati Davda એ કહ્યું…
@DILIP PATEL, નમસ્તે, પ્રશ્ન પૂછવા બદલ આભાર! આજકાલ ઘણીબધી વેબસાઈટ ગોચર ગ્રહો વિશે માહિતી પૂરી પાડે છે. આપની ઈચ્છા અને અનુકૂળતા મુજબ વેબસાઈટની પસંદગી કરી શકો. આમ છતાં પંચાંગમાં આપવામાં આવતી માહિતી આધારભૂત અને સચોટ હોય છે. આ ઉપરાંત પંચાંગ દ્વારા વર્ષભરના ગોચર ગ્રહોની માહિતી એકસાથે પણ મેળવી શકો. જન્મભૂમિ, સંદેશ વગેરે જેવાં ઉચ્ચસ્તરીય પંચાંગનો ઉપયોગ કરી શકાય. આભાર
Darshan Dave એ કહ્યું…
Good work madam keep it up.
Unknown એ કહ્યું…
મારો લગન લગન ક્યારે છે એન્ડ મારી રાશિ આ વર્ષે કેવી રહેશે . ...
Dhiren Sanghavi એ કહ્યું…
આપનો બ્લોગ ખુબ જ સરસ છે. લોકડાઉન બાદ આપે બ્લોગ અપડેટ નથી કર્યો માટે કંઇક ખૂટતું લાગે છે. આશા છે કે આપ સલામત હશો અને સ્વસ્થ હશો. આપના નવા વિડીયો અને આર્ટીકલની આતુરતા પૂર્વક રાહ જોઈએ છીએ.
Vinati Davda એ કહ્યું…
@Dhiren Sanghavi, આપે કરેલ પૃચ્છા બદલ આભાર. લોકડાઉનમાં વિરામ લીધો હતો પરંતુ હવે ફરી નવા લેખ અને વિડીયો સાથે જલ્દીથી હાજર થઈશ. આશા રાખું છું આપ પણ સ્વસ્થ અને સલામત હશો. બ્લોગની મુલાકાત લેતાં રહેશો. આભાર
dhirens એ કહ્યું…
આપના બ્લોગ પર ઘણાં સુંદર લેખો અને વિડીયો લિંકસ છે. આપ નિયમિત વિડીયો લઇ આવો તો સહુને ખુબ આનંદ થશે. તમે રાશિઓના સિમ્બોલની બદલે તમારો પોતાનો વિડીયો મુકશો તો બધાને ખુબ ગમશે. આપ નોલેજ સીરીઝ પણ શરૂ કરી શકો છો જેમાં વિદ્યાર્થીઓને કંઇક શીખવા મળે, જેમકે રાહુ અને કેતુ કયા સ્થાનમાં હોય તો કેવા ફળ આપે વગેરે. હું એસ્ટ્રોલોજર નથી પરંતુ એટલું ચોક્કસ કહી શકું છુ કે આપ ઓનલાઈન જ્યોતિષ ક્લાસ ચલાવો તો ખુબ સફળ થઇ શકો છો.
Vinati Davda એ કહ્યું…
@,dhirens, આપના બ્લોગ અંગેના પ્રતિભાવ અને સૂચનો બદલ ખૂબ-ખૂબ આભાર. હું ચોક્ક્સ આપના સૂચનોને ધ્યાનમાં રાખીને લેખ/વિડીયો પોસ્ટ કરવાનો પ્રયત્ન કરીશ. આભાર.
Unknown એ કહ્યું…
આપ નો ખુબ ખુબ આભાર...
કે તમે દુનિયા ને જ્યોતિષ તથા પંચાગ વિશે ખૂબ જ સરળ અને તરત સમજાય જાય તેવી માહિતી ઉપલબ્ધ કરાવી...
આવું સરસ કામ કરતા રહો....
એજ પ્રાર્થના..
Vinati Davda એ કહ્યું…
@Unknown, આપને આ બ્લોગ પર જ્યોતિષ અને પંચાંગની માહિતી સરળ અને સમજાય તેવી લાગે છે તે જાણીને આત્મસંતોષની અનુભૂતિ થઈ. આપની આ કોમેન્ટથી વધુને વધુ સારું કામ કરવાનું બળ મળ્યું છે. આભાર

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા