મકરમાં શનિ-મંગળ યુતિ - કોરોના વાયરસ

આજે 22 માર્ચ, 2020ના રોજ મંગળ મહારાજે મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. આ સાથે જ મંગળ અને શનિની યુતિ રચાઈ છે. શનિ અને મંગળની યુતિનો પ્રભાવ તેમજ વર્તમાનમાં ચાલી રહેલાં કોરોના વાયરસના પ્રકોપ વિશેની જ્યોતિષિક જાણકારી મેળવવા નીચે આપેલ વિડીયો જુઓ. 
22 માર્ચ, 2020ના મંગળના મકર રાશિ પ્રવેશ સાથે રચાનારી શનિ અને મંગળની યુતિનો પ્રભાવ તેમજ વર્તમાન કોરોના વાયરસના પ્રકોપ ....

ટિપ્પણીઓ

Unknown એ કહ્યું…
ખુબ સરસ માહિતી આપી છે. ધન્યવાદ.
Vinati Davda એ કહ્યું…
@Unknown, આભાર!
hitesh_zzz એ કહ્યું…
No article on solar eclips

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

નક્ષત્ર

ચોઘડિયાં અને હોરા