પોસ્ટ્સ

એપ્રિલ, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગુરુનો કુંભમાં પ્રવેશ: બાર રાશિઓનું ફળ ૨૦૨૧-૨૨

છબી
એપ્રિલ ૬, ૨૦૨૧ના રોજ રાત્રિના ૧૨.૨૧ કલાકે ગુરુ મહારાજ પોતાની નીચ રાશિ મકરમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ જેવાં નિતાંત શુભ ગ્રહનું રાશિ પરિવર્તન જ્યોતિષ જગત માટે મોટી ઘટના ગણાય છે. ગુરુનું કુંભ રાશિમાં ગોચર ભ્રમણ આજની પરિસ્થિતિના સંદર્ભમાં કેવું રહેશે? બાર રાશિઓને કેવું ફળ આપશે? જુઓ વિડીયો