મારા વિશે

નમસ્તે, ‘વૈદિક જ્યોતિષપર આપનું સ્વાગત છે! હું, વિનતિ દાવડા, રાજકોટ સ્થિત જ્યોતિષ સલાહકાર છું. જ્યોતિષ વિદ્યા મને મારા પિતા પાસેથી વારસામાં મળેલ છે. મે બહુ નાની વયથી જ્યોતિષ શીખવાની શરૂઆત કરી દિધી હતી. જ્યોતિષ વિષયક સલાહ આપવાં ઉપરાંત હું જ્યોતિષ વિષયક લેખો પણ લખું છું. મારા લેખો અગ્રણી ગુજરાતી પંચાંગો જેવાં કે જન્મભૂમિ, સંદેશ વગેરેમાં તેમજ ગુજરાતી અખબારોમાં પ્રસિદ્ધ થાય છે. જ્યોતિષ ઉપરાંત વાસ્તુ, અંકશાસ્ત્ર, મંત્ર, ધ્યાન, રેકી, ટેરો, અધ્યાત્મ, વાંચન વગેરે વિષયોમાં મારી રુચિ રહેલી છે.

હું માનું છું કે જ્યોતિષ શીખવાં માટે એક જિંદગી પણ ઓછી છે અને રોજ તમે કંઈક ને કંઈક નવું શીખતાં રહો છો. આમ છતાં આજ સુધી જે કંઈ શીખ્યું છે, જાણ્યું છે તેની વહેંચણી મારા લેખો દ્વારા કરવાં ઈચ્છું છું. આશા રાખું છું આપ સૌને પસંદ પડશે. વ્યક્તિગત માર્ગદર્શન માટે સંપર્ક આવકાર્ય છે. આભાર

જ્યોતિષને લગતી પોસ્ટ નિયમિત મેળવવાં માટે જોડાઓ : Facebook Page : Vinati Davda - વૈદિક જ્યોતિષ 

જ્યોતિષને લગતાં માહિતીપ્રદ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો :  Youtube Channel : Vinati's Astrology

ટિપ્પણીઓ

TechDBA એ કહ્યું…
I was searching for learning Astrology in Gujarati and found this site. I really appreciate as you are maintaining this site in Gujarati, as I come from a Brahmin family and always wanted to learn Astrology.

Thanks again for putting this info.

-Pavan Mehta
Vinati Davda એ કહ્યું…
@Pavanbhai, Thanks for appreciating my blog. I am glad to know that you are interested in learning Astrology. I hope my blog will help you in your learning. Best wishes.
અજ્ઞાત એ કહ્યું…
My name is Hiren.

Would you help me to find out that my marriage will love or arrange. Please help me out for this because I am already in relationship.

DOB : 01-08-1989
Time : 9:20 PM
Place : Ahmedabad

Regards
Hiren

અજ્ઞાત એ કહ્યું…
Mdme davdaji,i want to learn this. can u not start astrology teaching systematically on ur site.I feel thisis a god given giftand must be shared with people.If ur sound financially,normally its expected not to charge for any favour.you can start teaching or puuting articles on astrology on u site from beginning and not half heartedly
hardi
Vinati Davda એ કહ્યું…
@Anonymous, આપની કોમેન્ટ બદલ આભાર. આપ નીચે આપેલ લીંક પર જઈને પ્રત્યુત્તર વાંચી શકશો.

http://vedicastrology-gujarati.blogspot.in/2013/06/blog-post.html
અજ્ઞાત એ કહ્યું…
Hello sir,

Mare K.P. System Sikhavi 6e.......

su tame K.P. system sikhava mate madada kari sakasho.....

Aabhar

Bhavin Gohil
9714845699
Vinati Davda એ કહ્યું…
@Bhavin Gohil, ક્ષમા કરશો પરંતુ હાલ કેપી પદ્ધતિ શીખવામાં આપની કોઈ મદદ કરી શકવા માટે હું અસમર્થ છું. આભાર.
અજ્ઞાત એ કહ્યું…
Vinatiben,

Jay Shri Krishna,

I want to learn astrology, can you suggest me any institute in Ahmedabad in your reference, which i can join and start learning.

I stay at S.G.Highway please.

In addition I appreicate your effort and thanks for your sharing by this site.

Jay Shri Krishna.
Dhaval Shah - 9099049006
Vinati Davda એ કહ્યું…
@Dhavalbhai, Jay Shri Krishna, Sorry but I have no idea about any institute in Ahmedabad. Please ask any local astrologer. Thanks for appreciating my efforts. Best wishes.
અજ્ઞાત એ કહ્યું…
As per your thinking about Karma you may like to visit spiritual site www.dadabhagwan.org
You have excellent spiritual thinking. Your website is very good. Thank you and may GOD bless you.
Vinati Davda એ કહ્યું…
@Anonymous, Thanks! Best wishes for your site. May God bless you too.
Unknown એ કહ્યું…
સુંદર બ્લોગ છે આ. અભિનંદન..
ચંદ્ર બળ શું છે? તે કેવી રીતે જોવું અને કુંડળીમાં ક્યાં ગ્રહો અનુકુળ અને પ્રતિકુલ છે તે કેવી રીતે જોવાય તેનું જ્ઞાન આપવા પ્રાર્થના છે.
Unknown એ કહ્યું…
Hello medam

I know about your work
I want to meet you personally
But dont have address
Please give me address and time for meeting

Thanks
Hardik
bhavin એ કહ્યું…
dear vinati davda

I AM BHAVIN H BHUT HU PAN ASTROLOGER CHHU PAN BAHU MOTO NAHI

MANE APNA ABHIPRIY NI JARUR CHHE

AP NO KUNDLI NA FALDESH VISE JANKARI APVA NO CHARGE SHU CHHE TE JANAVSHO
Vinati Davda એ કહ્યું…
@ Chintan Pandya, અભિનંદન બદલ આભાર!!
Vinati Davda એ કહ્યું…
@ Unknown/Hardik, ઉપર આપેલ 'સંપર્ક' ટેબ પર ક્લીક કરીને ફોર્મ ભરી સંપર્ક કરવા વિનંતી. આભાર.
Vinati Davda એ કહ્યું…
@ bhavin, આપ પણ એસ્ટ્રોલોજર છો તે જાણીને આનંદ થયો. કુંડળી ફળાદેશ અંગેની જાણકારી માટે ઉપર આપેલ 'સંપર્ક' ટેબ પર ક્લીક કરી ફોર્મ ભરી સંપર્ક કરવા વિનંતી. આભાર.
વિવેક અરોરા એ કહ્યું…
ગોચર કેવી રીતે જોવું જોઈએ ❓
એ જાણવા માટે કોઈ લીન્ક હોય તો જણાવજો.
વિવેક અરોરા એ કહ્યું…
જય શ્રી કૃષ્ણ,
મને થોડું થોડું આવડે છે
ગોચર કેવી રીતે જોવું જોઈએ એ જાણવા માટે કોઈ લીન્ક હોય તો જણાવજો
Umesh S એ કહ્યું…
Since many years I am getting your advice at each & every stage of my life whenever there is confusion to take a right decision. Your advice was always very valuable for me and helped me navigate through life's constant obstacles whether its in business or family, I highly recommend her services to everybody. I have derived great benefit and help from your advice.

Also I found you very ethical, spiritual & highly professional. Astrology is a great science and I think you have mastered it. I wish her continued success and support in using her talents as a God-gifted astrologer.

Thank you

Umesh S
Central Africa
Vinati Davda એ કહ્યું…
@Umesh S, Thank you for your feedback and kind words Umeshbhai !!

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા