પોસ્ટ્સ

જુલાઈ, 2024 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

કુંભ રાશિમાં વક્રી શનિનું બાર રાશિઓ પરત્વે ફળ – જૂન 2024

છબી
જૂન 30 , 2024 ના રોજ શનિ મહારાજ વક્રી બન્યા છે , જે નવેમ્બર 15 , 2024 સુધી રહેશે. આ સમય આત્મમંથન અને આત્મચિંતન કરવાનો રહે. લાંબા સમયથી પડતર રહેલી બાબતો પર ધ્યાન આપી શકાય. જીવનમાં વધુ શિસ્તબદ્ધ બનવવાનો તેમજ ફરજો અને જવાબદારીઓ પ્રત્યે જાગૃત બનવાનો પ્રયત્ન કરી શકાય. ભૂતકાળમાં કરેલી ભૂલો અને ભૂતકાળના અનુભવો પર નજર નાખી તેમાંથી બોધપાઠ લઈ શકાય. વક્રી શનિ ઘણીવાર ભૂતકાળની કાર્મિક ઘટનાઓને ફરી યાદ અપાવે કે ઘટાવે છે. આ સમયનો ઉપયોગ કાર્મિક ઋણની ચૂકવણી કરીને સ્વવિકાસ કરવાનો રહે. જીવનમાં નક્કી કરેલાં લક્ષ્યોની પુન: ચકાસણી કરી શકાય. વક્રી શનિ જીવનમાં અવરોધો અને વિલંબનો સામનો કરાવી શકે છે. ધીરજ અને સાતત્યતા જાળવી રાખવાનો પ્રયત્ન કરવો. Image courtesy: https://pixabay.com કુંભમાં વક્રી બનેલો શનિ બાર જન્મરાશિઓ/જન્મલગ્ન પરત્વે કેવું ફળ આપશે તે જોઈએ. નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો , દશા-મહાદશા , અષ્ટકવર્ગના બિંદુઓ વગેરે અનેક પરિબળો પર રહેલો હોય છે. મેષ: એકાદશભાવમાં શનિ વક્રી થઈને ગોચર ભ્રમણ કરી રહ્યો છે. આ સમય મૈત્રીસંબંધો તેમજ પોતાના સામાજીક વર્ત...