પોસ્ટ્સ

ઑગસ્ટ, 2012 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

રાશિઓ અને વ્યવસાય

મેષ: સક્રિય, ધાતુઓ, યંત્રો, કારખાનાઓ, ઉદ્યોગપતિ, એન્જીનીયરીંગને લગતું કાર્ય, મિકેનીકલ એન્જીનીયર, લોખંડ અને સ્ટીલ, વિદ્યુત અને અગ્નિ સંબંધિત કાર્ય, વરાળ બનાવવાનું યંત્ર, ઈંટનો ભઠ્ઠો, કુંભારકામ, ખાણકામ, રસોઈયો, સત્તા અને સરકાર સાથે જોડાયેલ, કેન્દ્ર સરકાર, રાજકારણી, વ્યાપારી સંગઠનના નેતા, સાહસની જરૂરીયાત હોય તેવા ક્ષેત્રો જેવા કે લશ્કર અને પોલીસ, વાઢકાપ કરનાર તબીબ, ડેન્ટીસ્ટ, લડાયક મિજાજ ધરાવતો રમતવીર, કુસ્તીબાજ, મલ્લ, દોડવીર, પથ્થર, યુદ્ધનું મેદાન, રિયલ એસ્ટેટ. વૃષભ: ધન અને વૈભવ, વૈભવી વસ્તુઓનો વ્યપાર, આભૂષણો, સૌન્દર્યવર્ધક પ્રસાધનો, સુગંધી દ્રવ્યો, બેન્કિંગ, નાણા ધીરનાર, હિસાબનીસ, ઓડિટર, અર્થશાસ્ત્રી, નાણાખાતું, નાણાકીય સંસ્થાઓ, મધુર કંઠ ધરાવતો ગાયક, કવિ, વાર્તાકાર, અભિનેતા, કલા સંબંધિત વ્યવસાય, ફેશન, દરજી, ફર્નીચર અને ઈન્ટીરીયર ડીઝાઈનીંગ, હસ્તકલા, મનોરંજન ક્ષેત્ર, ફૂલોનો વ્યાપાર, ફળ અને અનાજનો વ્યાપાર, ખાદ્ય પદાર્થો, હોટેલ, ડેરી, વહીવટદાર, મકાન-મિલકત સંબંધિત કાર્ય, ગમાણ. મિથુન: બૌદ્ધિક વ્યવસાય, પ્રત્યાયન, વાંચન, લેખન, સંવાદ, અનુવાદક, વ્યાખ્યાતા, પુસ્તકો પ્રકાશિત કરનાર, દાર્...

શ્રી મંગળ અષ્ટોત્તર શતનામાવલી (મંગળના ૧૦૮ નામ)

૧. ૐ ત્રિદશાધિપસન્નુતાય નમઃ ૨. ૐ મહિસુતાય નમઃ ૩. ૐ મહાભગાય નમઃ ૪. ૐ મંગલાય નમઃ ૫. ૐ મંગલપ્રદાય નમઃ ૬. ૐ મહાવીરયમ્ નમઃ ૭. ૐ મહાશુરાય નમઃ ૮. ૐ મહાબલપરાક્રમાય નમઃ ૯. ૐ મહારૌદ્રાય નમઃ ૧૦. ૐ મહાભદ્રાય નમઃ ૧૧. ૐ મનનિયાય નમઃ ૧૨. ૐ દયકરાય નમઃ ૧૩. ૐ મનદ્ ય નમઃ ૧૪. ૐ અપર્વણાય નમઃ ૧૫. ૐ ક્રૂ રાય નમઃ ૧૬. ૐ તાપત્રયાવિવર્જિતાય નમઃ ૧૭. ૐ સુપ્રતિપાય નમઃ ૧૮. ૐ સુતાંરક્ષાય નમઃ ૧૯. ૐ સુબ્રહ્મણ્યાય નમઃ ૨૦. ૐ સુખપ્રદાય નમઃ ૨૧. ૐ વક્રસ્તમ્ભાદિગમનાય નમઃ ૨૨. ૐ વરેણ્યાય નમઃ ૨૩. ૐ વરદાય નમઃ ૨૪. ૐ સુખિને નમઃ ૨૫. ૐ વીરભદ્રાય નમઃ ૨૬. ૐ વીરૂપાક્ષાય નમઃ ૨૭. ૐ વિદુરસ્થાય નમઃ ૨૮. ૐ વિભવસવે નમઃ ૨૯. ૐ નક્ષત્રચક્રસંચરિણે નમઃ ૩૦. ૐ ક્ષાત્રપાય નમઃ ૩૧. ૐ ક્ષાત્રવર્જિતાય નમઃ ૩૨. ૐ ક્ષયવૃદ્ધિવિનિર્મુકતાય નમઃ ૩૩. ૐ ક્ષમાયુક્તાય નમઃ ૩૪. ૐ વિચક્ષણાય નમઃ ૩૫. ૐ અક્ષિણફલદાય નમઃ ૩૬. ૐ ચતુર્વર્ગફલપ્રદાય નમઃ ૩૭. ૐ વીતરાગાય નમઃ ૩૮. ૐ વિતભયાય નમઃ ૩૯. ૐ વિજ્વરાય નમઃ ૪૦. ૐ વિશ્વક...