મકરમાં શનિ-મંગળ યુતિ - કોરોના વાયરસ
આજે 22 માર્ચ, 2020ના રોજ મંગળ મહારાજે મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. આ સાથે જ મંગળ અને શનિની યુતિ રચાઈ છે. શનિ અને મંગળની યુતિનો પ્રભાવ તેમજ વર્તમાનમાં ચાલી રહેલાં કોરોના વાયરસના પ્રકોપ વિશેની જ્યોતિષિક જાણકારી મેળવવા નીચે આપેલ વિડીયો જુઓ. 22 માર્ચ, 2020ના મંગળના મકર રાશિ પ્રવેશ સાથે રચાનારી શનિ અને મંગળની યુતિનો પ્રભાવ તેમજ વર્તમાન કોરોના વાયરસના પ્રકોપ ....