વક્રી ગુરુનો પુન: ધનુ રાશિ પ્રવેશ જૂન ૨૦૨૦
30 જૂન, 2020ના રોજ વહેલી સવારે 05.27 કલાકે ગુરુ મહારાજે વક્રી ગતિથી પુન: મકર રાશિમાંથી ધનુ રાશિમાં પ્રવેશ કર્યો છે. ધનુ રાશિમાં ગુરુનું ગોચર ભ્રમણ બારેય જન્મરાશિઓ/જન્મલગ્નને કેવું ફળ આપશે તે જાણો.
ગુજરાતી જ્યોતિષ | Learn Vedic Astrology-Jyotish in Gujarati | જ્યોતિષ શીખો | Mantra મંત્ર | Numerology અંકશાસ્ત્ર | Vastu વાસ્તુ | ~ Articles by Vinati Davda