ચોપડા ખરીદવાના શુભ મુહૂર્ત – ઓક્ટોબર ૨૦૨૪ (દિવાળીના મુહૂર્ત વિ.સં ૨૦૮૦)
ગુજરાત તથા મુંબઈ માટે પંચાંગ અનુસાર દિવાળી વિ.સં ૨૦૮૦ના ચોપડા ખરીદવાના શુભ મુહૂર્ત નીચે મુજબ છે.
વિ.સં ૨૦૮૦, આશ્વિન વદ ૦૮, ગુરુવાર, ઓક્ટોબર ૨૪, ૨૦૨૪ના શુભ મુહૂર્ત (ગુરુપુષ્ય નક્ષત્ર યોગ)
૦૬.૫૨
થી ૦૮.૦૫ સુધી
૧૧.૦૫
થી ૧૫.૧૧ સુધી
૧૬.૪૫ થી ૨૧.૧૧ સુધી
વિ.સં ૨૦૮૦, આશ્વિન વદ ૧૩, મંગળવાર, ઓક્ટોબર ૨૯, ૨૦૨૪ના શુભ મુહૂર્ત (ધનતેરસ)
૧૦.૩૨
થી ૧૩.૪૫ સુધી
૧૫.૧૯
થી ૧૬.3૩ સુધી
૧૯.૪૩
થી ૨૧.0૯ સુધી
ટિપ્પણીઓ