શનિ મંત્ર

બીજ મંત્ર: ૐ પ્રામ પ્રીમ પ્રૌમ સહ શનૈશ્ચરાય નમ:॥ 

લઘુ મંત્ર: ૐ શં શનૈશ્ચરાય નમ:

શનિ ગ્રહ પીડા નિવારણ મંત્ર:

ૐ સૂર્યપુત્રો દીર્ઘદેહો વિશાલાક્ષ: શિવપ્રિય:
મંદચાર પ્રસન્નાત્મા પીડાં હરતુ મે શનિ:  

પૌરાણિક શનિ મંત્ર:

નીલાંજન સમાભાસં રવિપુત્રં યમાગ્રજમ
છાયા માર્તંડસંભૂતં તં નમામિ શનૈશ્ચરમ  

શનિ પત્ની નામ સ્તુતિ:

ધ્વજિની ધામિની ચૈવ કંકાલી કલહપ્રિયા
કંટકી કલહી ચાથ તુરંગી મહિષી અજા
શનેર્નામાનિ પત્નીનામેતાનિ સંજપન પુમાન
દુ:ખાનિ નાશયેન્નિત્યં સૌભાગ્યમેધતે સુખમ  

સુખ સમૃદ્ધિદાયક શનિ મંત્ર:

કોણસ્થ, પિંગલો, બભ્રુ, કૃષ્ણૌ, રૌદ્રાન્તકો, યમ:
સૌરિ, શનૈશ્ચરા, મંદ, પિપ્પલાદેન, સંસ્થિત:  

શનિ ગાયત્રી મંત્ર:

ૐ કૃષ્ણાંગાય વિદ્મહે રવિપુત્રાય ધીમહિ તન્નો સૌરિ: પ્રચોદયાત ॥ 

શનિ વૈદિક મંત્ર:

શં નો દેવીરભિષ્ટય આપો ભવન્તુ પીતયે શં યોરભિ સ્ત્રવન્તુ ન:

મહામૃત્યુંજય મંત્ર: શનિના ઉપાય હેતુ મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાં શ્રેષ્ઠ છે.

ૐ ત્ર્યમ્બકં યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ  
ઉર્વારુકમિવ બન્ધનાન મૃત્યોર્મુક્ષીય મામૃતાત  

www.VinatiAstrology.com 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા