દીપાવલી શ્રી મહાલક્ષ્મીપૂજન મુહૂર્ત ઓક્ટોબર ૩૧, ૨૦૨૪

દિવાળી શ્રી મહાલક્ષ્મીપૂજન મુહૂર્ત - રાજકોટ, અમદાવાદ, વડોદરા ,સુરત, મુંબઈના શુભ મુહૂર્ત

વિક્રમ સંવત ૨૦૮૦, આશ્વિન અમાવસ્યા, ગુરુવાર, ઓક્ટોબર ૩૧, ૨૦૨૪

અમાવસ્યા પ્રારંભ – ઓક્ટોબર ૩૧, ૨૦૨૪, ૧૫.૫૩ કલાક

અમાવસ્યા અંત – નવેમ્બર ૦૧, ૨૦૨૪, ૧૮.૧૭ કલાક

રાજકોટ

શ્રેષ્ઠ મુહૂર્ત (વૃષભ સ્થિર લગ્ન, સ્થિર નવમાંશ, પ્રદોષકાળ મુહૂર્ત)૧૯.૧૩ થી ૧૯.૨૫ અને ૧૯.૫૨ થી ૨૦.૦૪

પ્રદોષ કાળ મુહૂર્ત ૧૮.૧૦ થી ૨૦.૪૨

વૃષભ સ્થિર લગ્ન મુહૂર્ત- ૧૯.૦૧ થી ૨૦.૫૯

નિશિથકાળ મુહૂર્ત૨૪.૦૫ થી ૨૪.૫૬

ચોઘડિયા મુહૂર્ત (શુભ, અમૃત, ચલ)૧૬.૪૨ થી ૨૧.૧૮

અમદાવાદ

શ્રેષ્ઠ મુહૂર્ત (વૃષભ સ્થિર લગ્ન, સ્થિર નવમાંશ, પ્રદોષકાળ મુહૂર્ત)૧૯.૦૫ થી ૧૯.૧૬ અને ૧૯.૪૩ થી ૧૯.૫૫

પ્રદોષ કાળ મુહૂર્ત૧૮.૦૨ થી ૨૦.૩૫

વૃષભ સ્થિર લગ્ન મુહૂર્ત- ૧૮.૫૩ થી ૨૦.૫૦

નિશિથકાળ મુહૂર્ત ૨૩.૫૮ થી ૨૪.૪૯

ચોઘડિયા મુહૂર્ત (શુભ, અમૃત, ચલ)૧૬.૩૪ થી ૨૧.૧૦

વડોદરા

શ્રેષ્ઠ મુહૂર્ત (વૃષભ સ્થિર લગ્ન, સ્થિર નવમાંશ, પ્રદોષકાળ મુહૂર્ત)૧૯.૦૪ થી ૧૯.૧૫ અને ૧૯.૪૨ થી ૧૯.૫૪

પ્રદોષ કાળ મુહૂર્ત૧૮.૦૦ થી ૨૦.૩૩

વૃષભ સ્થિર લગ્ન મુહૂર્ત- ૧૮.૫૨ થી ૨૦.૪૯

નિશિથકાળ મુહૂર્ત ૨૩.૫૫ થી ૨૪.૪૬

ચોઘડિયા મુહૂર્ત (શુભ, અમૃત, ચલ)૧૬.૩૨ થી ૨૧.૦૮

સુરત

શ્રેષ્ઠ મુહૂર્ત (વૃષભ સ્થિર લગ્ન, સ્થિર નવમાંશ, પ્રદોષકાળ મુહૂર્ત) ૧૯.૦૭ થી ૧૯.૧૯ અને ૧૯.૪૫ થી ૧૯.૫૮

પ્રદોષ કાળ મુહૂર્ત૧૮.૦૩ થી ૨૦.૩૫

વૃષભ સ્થિર લગ્ન મુહૂર્ત - ૧૮.૫૫ થી ૨૦.૫૩

નિશિથકાળ મુહૂર્ત૨૩.૫૭ થી ૨૪.૪૮

ચોઘડિયા મુહૂર્ત (શુભ, અમૃત, ચલ)૧૬.૩૫ થી ૨૧.૧૦

મુંબઈ

શ્રેષ્ઠ મુહૂર્ત (વૃષભ સ્થિર લગ્ન, સ્થિર નવમાંશ, પ્રદોષકાળ મુહૂર્ત) ૧૯.૧૧ થી ૧૯.૨૨ અને ૧૯.૪૯ થી ૨૦.૦૨

પ્રદોષ કાળ મુહૂર્ત ૧૮.૦૫ થી ૨૦.૩૬

વૃષભ સ્થિર લગ્ન મુહૂર્ત- ૧૮.૫૮ થી ૨૦.૫૭

નિશિથકાળ મુહૂર્ત ૨૩.૫૭ થી ૨૪.૪૭

ચોઘડિયા મુહૂર્ત (શુભ, અમૃત, ચલ) ૧૬.૩૭ થી ૨૧.૧૨

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

શ્રી આદિત્ય હ્રદય સ્તોત્ર (ગુજરાતી અર્થ સહિત)