જ્યોતિષના વર્ગો, જ્યોતિષ શીખો - ફલિત જ્યોતિષ ફાઉન્ડેશન કોર્સ

પ્રિય મિત્રો,

રાજકોટ સ્થિત જ્યોતિષ શીખવામાં રૂચિ ધરાવતા મિત્રોને 'ફલિત જ્યોતિષ ફાઉન્ડેશન કોર્સ' ના વર્ગમાં જોડાવા આમંત્રી રહી છું. આ વર્ગમાં ફલિત જ્યોતિષનું પાયાનું જ્ઞાન સરળ અને રસપ્રદ રીતે આપવામાં આવશે.

કોર્સનો સમયગાળોઃ ૬ માસ

વર્ગઃ દર રવિવારે ૨ કલાક અથવા સપ્તાહના કોઈ પણ અનુકૂળ એક દિવસે ૨ કલાક

વર્ગ શરૂ થવાની તારીખઃ દર મહિનાની પહેલી તારીખ

આ વર્ગમાં જોડાવા માટે અથવા વધુ માહિતી માટે અહીં 'સંપર્ક' પર ક્લીક કરી ફોર્મ ભરીને મેસેજ મોકલી શકો છો.

ટિપ્પણીઓ

અજ્ઞાત એ કહ્યું…
Thanks for this great blog, Very well & insightful.

palmistry online courses
learn tarot card reading
Vinati Davda એ કહ્યું…
@Sudhir Pathak, Thanks!
Unknown એ કહ્યું…
Aap k class ka address & phone number milega

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

૨૭ નક્ષત્રો