ગુજરાત સમાચાર - ધર્મલોક & અગમ નિગમ પૂર્તિ - મુંબઈ આવૃતિ


પ્રિય વાચકમિત્રો

અગ્રણી ગુજરાતી અખબાર 'ગુજરાત સમાચાર'ની મુંબઈ આવૃતિમાં આજની તા.2.6.2014ની ધર્મલોક & અગમ નિગમ પૂર્તિમાં આપ મારો લેખ 'શાહરૂખના ગ્રહોની રૂખવાંચી શકશો. લેખમાં શાહરૂખની કુંડળીનું વિસ્તારપૂર્વક વિશ્લેષણ કરેલ છે.

હવે પછી દર સોમવારે આ લેખમાળા અંતર્ગત જાહેર જીવનમાં પ્રસિદ્ધ વ્યક્તિઓની કુંડળીઓની ચર્ચા અને વિશ્લેષણ પ્રસિદ્ધ થતું રહેશે. મુંબઈ સ્થિત વાચકમિત્રો, આપ સૌ વાંચતા રહેશો અને આપના પ્રતિભાવ જણાવતા રહેશો. જ્યોતિષના વિદ્યાર્થીઓ અને જ્યોતિષના જાણકાર મિત્રો માટે આ લેખમાળા ઉપયોગી અને રસપ્રદ નીવડશે તેવી આશા રાખું છું. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

ચોઘડિયાં અને હોરા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર