પિતૃ સૂક્ત

પૂર્ણ સમર્પણ ભાવથી પિતૃ સૂક્તના પાઠ કરવાથી પિતૃદોષની શાંતિ થાય છે. સર્વ પ્રકારની બાધાઓ દૂર થઈને જીવનમાં ઉન્નતિ સાધી શકાય છે. પિતૃ સૂક્ત ઉપરાંત “પિતૃ સ્તોત્ર”ના પાઠ પણ કરી શકાય છે. એ પાઠ કરવાથી પણ સદૈવ પિતૃના આશીર્વાદ બની રહે છે.  

Pixabay

પિતૃસૂક્ત

ઉદિરતામવર ઉત્પરાસ ઉન્મધ્યમા: પિતર: સોમ્યાસ:

અસું ય ઈયુરવૃકા ઋતજ્ઞાસ્તે નોsવન્તુ પિતરો હવેષુ ૧॥

અંગિરસો ન: પિતરો નવગ્વા અથર્વાણો ભૃગવ: સોમ્યાસ:

તેષાં વયમ સુમતૌ યજ્ઞિયાનામપિ ભદ્રે સૌમનસે સ્યામ ૨॥

યે ન: પૂર્વે પિતર: સોમ્યાસોsનૂહિરે સોમપીથં વસિષ્ઠા:

તોભિર્યમ: સં રરાણો હર્વી ષ્યુશન્નુશદભિ: પ્રતિકામમત્તુ ૩॥

ત્વં સોમ પ્ર ચિકિતો મનીષા ત્વં રજિષ્ઠમનુ નેષિ પન્થામ

તવ પ્રણીતી પિતરો ન ઈન્દો દેવેષુ રત્નમભજન્ત ધીરા: ૪॥

ત્વયા હિ ન: પિતર: સોમ પૂર્વે કર્માણિ ચકુ: પવમાન ધીરા:

વન્વન્નવાત: પરિધીન રપોર્ણુ વીરેભિરશ્વૈર્મઘવા ભવા ન: ૫॥

ત્વં સોમ પિતૃભિ: સંવિદાનોsનુ દ્યાવાપૃથિવી આ તતન્થ

તસ્મૈ ત ઈન્દો હવિષા વિધેમ વયં સ્યામ પતયો રયીણામ ૬॥

બર્હિષદ: પિતર ઉત્યર્વાગિમા વો હવ્યા ચકૃમા જુષધ્વમ

ત આ ગતાવસા શન્તમેનાથા ન: શં યોરરપો દધાત ૭॥

sહં પિતૃન્સુવિદત્રાન અવિત્સિ નપાતં ચ વિક્રમણં ચ વિષ્ણો:

બર્હિષદો યે સ્વધયા સુતસ્ય ભજન્ત પિતૃવસ્ત ઈહાગમિષ્ઠા: ૮॥

ઉપહૂતા: પિતર: સોમ્યાસો બર્હિષ્યેષુ નિધિષુ પ્રિયેષુ

ત આ ગમન્તુ ત ઈહ શ્રુવન્ત્વધિ બ્રુવન્તુ તેsવન્ત્વસ્માન ૯॥

આ યન્તુ ન: પિતર: સોમ્યાસોsગ્નિષ્વાત્તા: પથિભિર્દેવયાનૈ:

અસ્મિનન યજ્ઞે સ્વધયા મદન્તોsધિ બ્રુવન્તુ તેsવન્ત્વસ્માન ૧૦॥

અગ્નિષ્વાતા: પિતર એહ ગચ્છત સદ:સદ: સદત સુપ્રણીતય:

અત્તા હર્વીષિ પ્રયતાનિ બર્હિષ્યથા રયિં સર્વવીરં દધાતન ૧૧॥

યે અગ્નિષ્વાત્તા યે અનગ્નિષ્વાત્તા મધ્યે દિવ: સ્વધયા માદયન્તે

તેભ્ય: સ્વરાડસુનીતિમેતાં યથાવશં તન્વં કલ્પયાતિ ૧૨॥

અગ્નિષ્વાત્તાનૃતુમતો હવામહે નારાશં સે સોમપીથં ય આશુ:

તે નો વિપ્રાસ: સુહવા ભવન્તુ વયં સ્યામ પતયો રયીણામ ૧૩॥

આચ્યા જાનુ દક્ષિણતો નિષદ્ય ઈમમ યજ્ઞમ અભિ ગૃણીત વિશ્વે

મા હિંસિષ્ટ પિતર: કેન ચિન્નો યદ્વ આગ: પુરુષતા કરામ ૧૪॥

આસીનાસોs અરુણીનામ ઉપસ્થે રયિમ ધત્ત દાશુષે મર્ત્યાય

પુત્રેભ્ય: પિતર: તસ્ય વસ્વ: પ્રયચ્છત તs ઈહ ઉર્જમ દધાત ૧૫॥

ૐ શાંતિ: શાંતિ: શાંતિ:

www.VinatiAstrology.com

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

૨૭ નક્ષત્રો

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર