બાર રાશિઓની વાણી અને અવાજની વિશિષ્ટતાઓ


મેષ: મજબૂત, તીક્ષ્ણ અવાજ, ફોનની રીંગની માફક રણકી ઉઠતો અવાજ 

વૃષભ: સુમધુર, સાદી અને સરળ ભાષા, ખરી હકિકત અને વ્યવહારુ વાત

મિથુન: ઝડપી ઉચ્ચારણ, મોટે ભાગે ઊંચો સ્વર

કર્ક: દયાળુ અને સહાનુભૂતિપૂર્ણ સ્વર, ઘણીવાર સંગીતમય અને નીચો અવાજ

સિંહ: ઊંડો અને ઘેઘૂર અવાજ, ક્યારેક પ્રવચન કરનાર, ગર્વિષ્ઠ અને ભપકાદાર વાણી

કન્યા: વ્યવહારુ વાત, સાદા અને સરળ ઉચ્ચારો

તુલા: મૃદુ, પરંતુ ઘણીવાર લહેકા કરીને વાત કરનાર

વૃશ્ચિક: ઊંડો અને રણકતો અવાજ

ધનુ: ઝડપી અને મોટે ભાગે ઘણું બોલનાર, વાતને વિસ્તારીને રજૂ કરનાર

મકર: ક્યારેક કઠોર વાણી ઉચ્ચારે, વકતૃત્વ ક્ષમતા ધરાવનાર

કુંભ: સુસંસ્કૃત, મધુર અવાજ, સાદા અને યોગ્ય પસંદ કરેલાં ઉચ્ચારો

મીન: ઘણીવાર વાણી અને બોલવાં પ્રત્યે બેદરકાર, યોગ્ય રીતે અભિવ્યક્ત ન કરનાર.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

નક્ષત્ર