શ્રી શનિ સ્તોત્ર
શ્રી શનિ સ્તોત્રના પાઠ કરવાથી શનિની સાડાસાતી
તેમજ નાની પનોતીમાં માનસિક શાંતિ અને સુરક્ષાની પ્રાપ્તિ થાય છે.
ભાગ્યમાં વૃદ્ધિ તેમજ ઉન્નતિનો લાભ મળે છે. આ સ્તોત્રના નિયમિત પાઠથી શનિદેવના
આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.
દશરથ ઉવાચ
કોણોન્તકો
રૌદ્રયમોથ બભ્રુ: શનિ: પિંગલમન્દસૌરિ: ।
નિત્યં
સ્મૃતો યો હરતે ચ પીડાં તસ્મૈ નમ: શ્રીરવિનન્દનાય ॥૧॥
સુરાસુરા: કિં પુરુષોરગેન્દ્રા ગન્ધર્વવિદ્યાધરપન્નગાશ્ચ ।
પીડયન્તિ સર્વે વિષમસ્થિતેન તસ્મૈ નમ: શ્રીરવિનન્દનાય ॥૨॥
નરા નરેન્દ્રા: પશવો મૃગેન્દ્રા: વન્યાશ્ચ યે
કીટપતંગભૃંગા: ।
પીડયન્તિ સર્વે વિષમસ્થિતેન તસ્મૈ નમ: શ્રીરવિનન્દનાય ॥૩॥
દેશાશ્ચ દુર્ગાણિ વનાનિ યત્ર સેનાનિવેશા:
પુરપત્તનાનિ ।
પીડયન્તિ સર્વે વિષમસ્થિતેન તસ્મૈ નમ: શ્રીરવિનન્દનાય ॥૪॥
તિલૈર્યવૈર્માષગુડાન્નદાનૈર્લોહેન નીલામ્બરદાનતો
વા ।
પ્રીણાતિ મંત્રૈર્નિજવાસરે ચ તસ્મૈ નમ:
શ્રીરવિનન્દનાય ॥૫॥
પ્રયાગકૂલે યમુનાતટે ચ સરસ્વતીપુણ્યજલે
ગુહાયામ ।
યો યોગિનાં ધ્યાનગતોપિ સૂક્ષ્મસ્તમૈ નમ:
શ્રીરવિનન્દનાય ॥૬॥
અન્યપ્રદેશાત્સ્વગૃહં પ્રવિષ્ટસ્તદીયવારે
સ નર: સુખી સ્યાત ।
ગૃહાદ ગતો યો ન પુન: પ્રયાતિ તસ્મૈ નમ:
શ્રીરવિનન્દનાય ॥૭॥
સ્રષ્ટા સ્વયમ્ભૂર્ભુવનત્રયસ્ય ત્રાતા
હરીશો હરતે પિનાકી ।
એકસ્ત્રિધા ઋગ્યજુસામમૂર્તિસ્તસ્મૈ નમ:
શ્રીરવિનન્દનાય ॥૮॥
શન્યષ્ટકં ય: પ્રયત: પ્રભાતે નિત્યં
સુપુત્રૈ: પશુબાન્ધવૈશ્ચ ।
પઠેતુ સૌખ્યં ભુવિ ભોગયુક્ત: પ્રાપ્નોતિ નિર્વાણપદં
તદન્તે ॥૯॥
કોણસ્થ: પિંગલો બભ્રુ: કૃષ્ણો
રૌદ્રોન્તકો યમ: ।
સૌરિ: શનૈશ્ચરો મન્દ: પિપ્પલાદેન સંસ્તુત: ॥૧૦॥
એતાનિ દશ નામાનિ પ્રાતરુત્થાય ય: પઠેત ।
શનૈશ્ચરકૃતા પીડા ન કદાચિદ ભવિષ્યતિ ॥૧૧॥
ટિપ્પણીઓ