જન્મભૂમિ પંચાગ વિ.સં. ૨૦૬૮ (નવેમ્બર ૨૦૧૧થી માર્ચ ૨૦૧૩)

પ્રિય વાચકમિત્રો,

જન્મભૂમિ પંચાગ વિ.સં. ૨૦૬૮ (નવેમ્બર ૨૦૧૧થી માર્ચ ૨૦૧૩)માં આપ મારો 'ગુલિક' એ વિષય પરનો લેખ વાંચી શકશો.

ગુલિક એ શનિનો ઉપગ્રહ છે. લેખમાં ગુલિકની ગણતરી કરવાની રીત આપીને ફળાદેશમાં તેના મહત્વ વિશે સમજાવેલ છે. ગુલિક અને માન્દિ વિશે પ્રવર્તતી મૂંઝવણ વિશે ચર્ચા કરેલ છે. ગુલિકનું બાર ભાવમાં ફળ, નૈસર્ગિક કારક ગ્રહો સાથેની તેની યુતિ અને તેના દ્વારા રચાતા રાજયોગ વિશે ચર્ચા કરેલ છે. આ ઉપરાંત ગુલિક દ્વારા કઈ રીતે આયુષ્યકાળ અને મારક દશાઓ કઈ રીતે નક્કી કરવી તે વિશે પણ ઉદાહરણ સહિત ચર્ચા કરેલ છે.

આશા રાખું છુ જ્યોતિષરસિક મિત્રોને આ લેખ ઉપયોગી બનશે. લેખ વાંચીને આપના પ્રતિભાવો જણાવવાનું ભૂલશો નહિ.

ટિપ્પણીઓ

રાજેશ પરમાર એ કહ્યું…
બહેન, મને આ લેખ ની copy મળી શક્શે
Vinati Davda એ કહ્યું…
@રાજેશ પરમાર, ના, માફ કરશો પરંતુ આ લેખ પંચાંગમાં જ વાંચવા મળી શકે...

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

નક્ષત્ર