જન્મભૂમિ પંચાંગ વિ.સં ૨૦૭૮, નવેમ્બર ૨૦૨૧થી માર્ચ ૨૦૨૩ સુધી

પરિવર્તન એ સૃષ્ટિનો નિયમ છે. પરંતુ પરિવર્તન ક્યારે, કેમ અને કઈ રીતે થશે તે જ્યોતિષશાસ્ત્રની મદદથી જાણી શકાય છે. જન્મભૂમિ પંચાંગ વિક્રમ સંવત ૨૦૭૮ (નવેમ્બર ૨૦૨૧થી માર્ચ ૨૦૨૩ સુધી) અંકમાં પ્રગટ થયેલ મારા લેખ “દશા સંધિ”માં આ જ વિષય પર ચર્ચા કરેલ છે. જ્યારે દશા પરિવર્તન પામે ત્યારે જીવનમાં પણ પરિવર્તન આવે છે. એક દશા પૂર્ણ થઈ રહેલ હોય અને બીજી દશા શરૂ થઈ રહેલ હોય ત્યારે વચ્ચેનો દશા સંધિકાળ જીવનમાં નાટકીય ઘટનાઓ ઘટાવી શકે છે. વધુ જાણવાં માટે લેખ જરૂરથી વાંચશો. આભાર


જન્મભૂમિ પંચાંગ ઓનલાઈન ઓર્ડર માટે: 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

શ્રી આદિત્ય હ્રદય સ્તોત્ર (ગુજરાતી અર્થ સહિત)

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર