બુધ અને શનિની યુતિ

જ્યારે જન્મકુંડળીમાં બુધ અને શનિની યુતિ કે અન્ય રીતે શુભ સંયોગ થયેલો હોય ત્યારે જાતક એકાગ્રતા અને વિચારોનું ઊંડાણ ધરાવનાર હોય છે. ચોકસાઈપૂર્વક, સ્પષ્ટ સ્વરૂપે અને પદ્ધતિસર કાર્યો કરનાર હોય છે. ખંતીલા હોય છે. આવી વ્યક્તિ આંકડાઓની ગણતરી કરવાની કુશળતા ધરાવતી ઉત્તમ ગણિતજ્ઞ સાબિત થઈ શકે છે. તેઓમાં અગાઉથી સ્થિતિને પારખી લેવાની સમજ હોઈ શકે છે. ઉત્તમ તર્ક ક્ષમતા ધરાવનાર હોઈ શકે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

પિતૃ સ્તોત્ર (અર્થ સહિત)

૨૭ નક્ષત્રો