રક્ષાબંધન 2025 શુભ મુહૂર્ત
વર્ષ ૨૦૨૫માં રક્ષાબંધન ઓગસ્ટ ૦૯, ૨૦૨૫ના દિવસે મનાવવામાં આવશે.
પૂર્ણિમા તિથિ આરંભ: ઓગસ્ટ ૦૮, ૨૦૨૫ના
૧૪.૧૩ કલાકે
પૂર્ણિમા તિથિ અંત: ઓગસ્ટ ૦૯, ૨૦૨૫ના
૧૩.૨૬ કલાકે
રક્ષાબંધનમાં ભદ્રા રહિત મુહૂર્તને
પ્રાથમિકતા આપવામાં આવે છે. આ વર્ષે ભદ્રા ઓગસ્ટ ૦૯, ૨૦૨૫ના રોજ રાત્રિના ૦૧.૫૩
કલાકે સમાપ્ત થઈ જશે. સૂર્યોદય પહેલાં જ ભદ્રા સમાપ્ત થઈ જતી હોવાથી રક્ષાબંધનની ઉજવણીમાં
ભદ્રાનું બંધન રહેતું નથી. ઓગસ્ટ ૦૯, ૨૦૨૫ના રોજ સવારે સૂર્યોદયથી
લઈને બપોરે ૧૩.૨૬ દરમિયાન રક્ષાબંધન મનાવવુ શુભ રહી શકે છે.
ટિપ્પણીઓ