જ્ન્મભૂમિ અને સંદેશ પંચાગ વિ.સં.૨૦૭૨ (નવેમ્બર ૨૦૧૫થી માર્ચ ૨૦૧૭)

પ્રિય વાચકમિત્રો,

વિ.સં.2072, 2015 - 2016 વર્ષના જન્મભૂમિ પંચાગમાં આપ મારો 'આત્મદર્શક ગ્રહો' નામક લેખ વાંચી શકશો. આ જ વર્ષના સંદેશ પંચાગમાં 'પ્રેમ અને પ્રેમલગ્ન' વિષય પરનો લેખ વાંચી શકશો. જ્યોતિષરસિક મિત્રો માટે આ બંને લેખ રસપ્રદ રહેશે તેવી આશા.ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

૨૭ નક્ષત્રો

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર