કાળસર્પયોગ મંત્ર

જન્મકુંડળીમાં બધાં ગ્રહો રાહુ-કેતુની મધ્યમાં સ્થિત હોય ત્યારે કાળસર્પયોગનું નિર્માણ થાય છે. કાળસર્પયોગથી ગ્રસિત જાતકનું જીવન સંઘર્ષ અને ઉતાર-ચડાવથી ભરેલું રહે છે. આમ છતાં જે જાતકો સંઘર્ષથી હાર નથી માનતા તેઓ સફળતાની સીડીઓ સર કરે છે. નીચે કેટલાંક મંત્રો આપ્યાં છે જેનાં નિત્ય જાપ કરવાથી કાળસર્પયોગની નકારાત્મક અસર હળવી કરી શકાય છે.

॥ नवनाग स्तोत्र ॥

अनंत वासुकिं शेषं पद्मनाभमं च कम्बलं ।
शंखपालं धृतराष्ट्रं तक्षकं कालियं तथा ॥
एतानि नवनामानि नागानां च महात्मनां ।
सायंकालेपठेन्नित्यं प्रात:काले विशेषत: ॥
तस्य विषभयं नास्ति सर्वत्र विजयी भवेत ॥

નવનાગ સ્તોત્ર

અનંતમ વાસુકિમ શેષમ પદ્મનાભમ ચ કમ્બલમ
શંખપાલમ ધૃતરાષ્ટ્રમ તક્ષકમ કાલિયમ તથા
એતાનિ નવનામાનિ નાગાનામ ચ મહાત્મનામ
સાયંકાલેપઠેન્નિત્યમ પ્રાત:કાલે વિશેષત:
તસ્ય વિષભયમ નાસ્તિ સર્વત્ર વિજયી ભવેત


नाग गायत्री मंत्र

ॐ नवकुलाय विद्महे विषदंताय धीमहि
तन्नो सर्प: प्रचोदयात ॥

નાગ ગાયત્રી મંત્ર

ૐ નવકુલાય વિદ્મહે વિષદંતાય ધીમહિ
તન્નો સર્પ: પ્રચોદયાત


राहु मंत्र

ॐ भ्रां भ्रीं भ्रौं स: राहवे नम: ॥

રાહુ મંત્ર

ૐ ભ્રામ ભ્રીમ ભ્રૌમ સહ રાહવે નમહ


केतु मंत्र

ॐ स्रां स्रीं स्रौं स: केतवे नम: ॥

કેતુ મંત્ર 

ૐ સ્રામ સ્રીમ સ્રૌમ સહ કેતવે નમહ  

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

ચોઘડિયાં અને હોરા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર