સંદેશ પંચાંગ વિ.સં. ૨૦૭૦-૭૧ (ઈ.સ. ૨૦૧૩-૧૪-૧૫)

પ્રિય વાચકમિત્રો,

સંદેશ પંચાંગ વિ.સં. ૨૦૭૦-૭૧મા આપ મારો ‘જ્યોતિષ ફળકથનમાં સંશોધનની સંભાવના’ નામક લેખ વાંચી શકશો. આ લેખમાં આધુનિક યુગમાં જ્યોતિષ ફળકથનમાં સંશોધનની જરૂરીયાત અને વિશેષ કરીને એક સ્ત્રીની દ્રષ્ટિએ પૌરાણિક જ્યોતિષને આધુનિક સંદર્ભમાં મૂલવવાનો પ્રયાસ કરેલ છે. આશા રાખું છું જ્યોતિષમાં રસ ધરાવતા મિત્રોને આ લેખ પસંદ પડશે. લેખ અંગેના આપના પ્રતિભાવ આવકાર્ય છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

૨૭ નક્ષત્રો

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર