જન્મભૂમિ પંચાંગ વિ.સં 2079, નવેમ્બર 2022થી માર્ચ 2024)

નમસ્તે મિત્રો, જન્મભૂમિ પંચાંગ વિ.સં ૨૦૭૯ (નવેમ્બર ૨૦૨૨થી માર્ચ ૨૦૨૪) માં આપ મારો દશા લગ્નનું મહત્વનામક લેખ વાંચી શકશો. આ લેખમાં દશાનાથના ભાવને લગ્ન બનાવીને બનતાં દશા લગ્નની ફળાદેશમાં ઉપયોગિતા વિશે ચર્ચા કરવામાં આવી છે. ફળાદેશ કરતી વખતે જન્મલગ્ન, ચંદ્રલગ્ન અને સૂર્યલગ્ન જેટલું જ મહત્વ ધરાવતાં દશા લગ્નથી ફળાદેશમાં કઈ રીતે ગહનતા અને ચોકસાઈ આવી શકે છે તેની ઉદાહરણ કુંડળીઓ આપીને ચર્ચા કરી છે. આભાર 


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

નક્ષત્ર

ચોઘડિયાં અને હોરા