જ્યોતિષ વિષય પરનો ઈન્ટરવ્યૂ


પ્રિય મિત્રો,

નીચે આપેલ લીંક પર ક્લીક કરો અને જુઓ / વાંચો speakbindas.com દ્વારા લેવામાં આવેલ મારો જ્યોતિષ વિષય પરનો ઈન્ટરવ્યૂ.

http://www.speakbindas.com/interview-of-astrology-advisor-vinati-davda/



ઈન્ટરવ્યૂમાં ચર્ચાયેલ પ્રશ્નો


પ્રશ્નજ્યોતિષ વિદ્યા એટલે શું? એ શું સૂચવે છે?

પ્રશ્ન: આપણા જીવનમાં જ્યોતિષનુ મહત્વ શું છે?

પ્રશ્ન: વ્યક્તિના જીવનને બહેતર બનાવવા આ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરવો?

પ્રશ્ન:  આજકાલ જ્યોતિષશાસ્ત્રીઓ એટલા બધા છે કે કોણ ખરું જ્ઞાન ધરાવે છે તે જાણવું મૂશ્કેલ બની રહે છે. કોઈ વ્યક્તિને પોતાના વિશે જ્યોતિષશાસ્ત્ર શું કહે છે એ જાણવું હોય તો યોગ્ય જ્યોતિષશાસ્ત્રીની પસંદગી કેવી રીતે કરી શકે? કરવી જોઈએ?

પ્રશ્નઃ પોતાની કુંડળી શું સૂચવે છે તે જાણવા માટે જ્યોતિષ જાણકારને કેવી રીતે પ્રશ્નો પૂછવા જોઈએ?

પ્રશ્નઃ કોમ્પ્યુટરાઈઝ્ડ કુંડળી કેટલી સાચી? શું એના પર આધારિત રહી શકાય?

પ્રશ્નઃ જ્યોતિષમા નંગ ધારણ કરવા, પૂજા-પાઠ તેમજ મંત્રો વગેરે - આ બધાનું શું મહત્વ છે?

પ્રશ્નઃ જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ ન ધરાવનાર વ્યક્તિઓ કહેતા હોય છે કે હજારો-લાખો કિલોમીટર દૂર આવેલા ગ્રહોની આપણા પર અસર થવી એ હંબગ વાત છે. આ બાબતે આપનું એક જ્યોતિષ તજજ્ઞ તરીકે શું કહેવું છે?

પ્રશ્નઃ શું જ્યોતિષશાસ્ત્રમાં ક્યાંય એવો ઉલ્લેખ છે કે કોઇ વ્યક્તિની કુંડળી ભલે ગમે તેટલી વિકટ સમસ્યાઓ દર્શાવતી હોય પરંતુ એ વ્યક્તિ જો દ્રઢ ઈચ્છાશક્તિ / Free will ના બળ પર કર્મો કરે તો તેને ગ્રહો નડી ના શકે? શું દ્રઢ ઈચ્છાશક્તિના આધારે ગ્રહોની વિપરિત અસરોને બેધાર કરી શકાય?





ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા