ગુજરાત ન્યૂઝલાઈન – કેનેડા


પ્રિય વાચકમિત્રો,

આજથી કેનેડાના અગ્રણી ગુજરાતી અખબાર ગુજરાત ન્યૂઝલાઈનમાં મારા જ્યોતિષ વિષયક લેખોની લેખમાળા શરૂ થઈ છે. જે હવે પછી દર શુક્રવારે પ્રસિદ્ધ થશે. આ લેખો આપ ઓનલાઈન http://www.gujaratnewsline.ca પર જઈને વાંચી શકશો. આ લેખો હું અહીં બ્લોગ પર પણ પોસ્ટ કરવા પ્રયત્ન કરીશ. જેથી આ બ્લોગના વાચકમિત્રો પણ આ લેખમાળાના લેખો વાંચી શકે. આશા રાખું છું જ્યોતિષમાં રસ ધરાવતાં મિત્રોને આ લેખમાળા ઉપયોગી અને રસપ્રદ નીવડશે. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

૨૭ નક્ષત્રો

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર